| ક્રમ | કાર્યક્ષેત્રવિસ્તાર | લગ્ન-નોંધણીરજિસ્ટ્રાર |
|---|---|---|
| ૧ | ગ્રામપંચાયત (જૂથપંચાયતસહિત) હેઠળનો વિસ્તાર | જે તે ગ્રામપંચાયતના સેક્રેટરી (તલાટી-કમ-મંત્રી) |
| ૨ | મ્યુનિસિપલબરો | ચીફઓફિસર |
| ૩ | નગરપાલિકા | ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી |
| ૪ | મહાનગરપાલિકા | તબીબી અધિકારી (આરોગ્ય) |
| ૫ | વન વિસ્તારો | ફૉરેસ્ટર |
| ૬ | નોટીફાઈડ એરીયા | મુખ્ય કારોબારી અધિકારી |
(૧) લગ્નનું રજિસ્ટર તપાસવા માટેનાં ફીનાં ધોરણો
ચાલુ વર્ષનું :
३.૧૫/-
અગાઉના વર્ષ માટે :
३.૧૫/-
ઉપરાંત પ્રત્યેક વર્ષ માટે :
३.૫/-
લગ્ન-નોંધણીના 'નો રૅકડ' પ્રમાણપત્ર માટે :
३.૨૫/-
(૨) પ્રમાણિત નકલો મેળવવા માટેની ફી-પ્રતિ નકલ
લગ્ન યાદીની નકલ :
३.૩૦/-
અગાઉના વર્ષ માટે :
३.૧०/-
લગ્ન-નોંધણીના ઇન્કાર અંગેનો હુકમ :
३.૧०/-
પહોંચ બુક
૫ વર્ષ
નોંધણી યાદી રજિસ્ટ્રાર જનરલને મોકલ્યા અંગેની ટપાલ ખાતાની પહોંચ
૫ વર્ષ
રજિસ્ટરનો ઉતારો મેળવવા માટેની અરજીઓ
૫ વર્ષ
કોરા ફોર્મ અને બુક્સના હિસાબો
૩ વર્ષ
કેશ બુક
૫ વર્ષ
ઉપર દર્શાવેલ રેકર્ડસિવાયના રજિસ્ટરો તથા અરજીઓ
૨ વર્ષ